The biggest decision the organizers took for the Garba players

Spread the love

The biggest decision the organizers took for the Garba players

ગરબા ખેલૈયાઓને માટે આયોજકોએ લીધો સૌથી મોટો નિર્ણય

Everyone is confused as to whether Navratri will be held in the state this year or not. On the other hand, with the change of leadership in the Gujarat government, whether the new government will allow Navratri or not is currently being discussed among the Garba organizers. Then, before Navratri, The biggest news has come for the Garba fans of Ahmedabad.

રાજ્યમાં આ વર્ષે નવરાત્રિ યોજાશે કે નહીં તેને લઇને હાલ સૌ કોઇ અસમંજસમાં છે. એવામાં બીજી બાજુ ગુજરાતની સરકારમાં નેતૃત્વ પરિવર્તન થતા શું નવી સરકાર નવરાત્રિને લઇને મંજૂરી આપશે કે કેમ તેને લઇને હાલ ગરબા આયોજકોમાં પણ ચર્ચા ચાલી રહી છે. ત્યારે નવરાત્રિના પૂર્વે અમદાવાદના ગરબા રસીકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે.

ગરબા ખેલૈયાઓને માટે આયોજકોએ લીધો સૌથી મોટો નિર્ણય વધુ માહિતી માટે – અહી ક્લિક કરો

Navratri will not be held in Rajpath and Karnavati

Even this year, Navratri will not be organized in Rajpath and Karnavati due to the Koro epidemic in Ahmedabad. Navratri will not be held even if the government gives permission.

રાજપથ અને કર્ણાવતીમાં નવરાત્રિનું આયોજન નહીં કરાય

આ વર્ષે પણ અમદાવાદમાં કોરોના મહામારીના કારણે રાજપથ અને કર્ણાવતીમાં નવરાત્રિનું આયોજન નહીં કરવામાં આવે. જો સરકાર છૂટ આપશે તો પણ નવરાત્રિ નહીં યોજવામાં આવે.

Only 400 people allowed guideline

Only 400 people allowed guideline The biggest decision made by the organizers regarding the Koro epidemic is bad news for the Garba players. Even this time Navratri will not be held in clubs. Only 400 people allowed guideline nadi. Most of the clubs will not hold Navratri this year either.

માત્ર 400 લોકોની પરવાનગીની ગાઈડલાઈન નડી

કોરોના મહામારીને લઈને આયોજકો દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગરબાના ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. આ વખતે પણ ક્લબોમાં નવરાત્રિ નહીં યોજવામાં આવે. માત્ર 400 લોકોની પરવાનગીની ગાઈડલાઈન નડી. મોટા ભાગની ક્લબોમાં આ વર્ષે પણ નવરાત્રિ યોજવામાં નહીં આવે.

મહત્વનું છે કે, કોરોનાના કારણે ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ લગાવવામાં આવતા આ વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકોની હાલત કફોડી બની ગઇ હતી. પરંતુ હવે સરકારે છૂટ આપતા તેઓ અંદાજે બે વર્ષ બાદ કાર્યક્રમો યોજી શકશે.

Significantly, Corona’s ban on DJ and bands left many in the business in dire straits. But now with the government’s permission, they will be able to hold programs after about two years.

 


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *