Cyclone In Gujarat

Spread the love

Cyclone In Gujarat,After Cyclone Gulab, another cyclonic storm likely off Gujarat coast.

Cyclone In Gujarat

Shaheen Cyclone In Gujarat live

વાવાઝોડા દરમિયાન ભાગ્યે જ જોવા મળથી ઘટના વર્તમાન સમયમાં જોવા મળી રહી છે કે જેમાં બંગાળની ખાડીમાં બનેલું ગુલાબ વાવાઝોડું પૂર્વથી પશ્ચિમ ભારત તરફ લો-પ્રેશર બનીને આવી રહ્યું છે. જે આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં જઈને ફરી એકવાર વાવાઝોડાનું સ્વરુપ ધારણ કરશે. ગુલાબ વાવાઝોડું લેન્ડ ફોલ થયા પછી તે છત્તીસગઢ, તેલંગાણા સહિતના રાજ્યો થઈને ગુજરાત તરફ આવ્યું છે. ગુજરાતમાં આ ગુલાબ વાવાઝોડાની અસરો પણ દેખાઈ રહી છે.

ગુલાબ વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તિત થયા પછી તે અરબી સમુદ્રમાં આવીને ફરી એકવાર વાવાઝોડાનું સ્વરુપ લઈ શકે છે. જોકે આ પહેલા જ ડિપ્રેશનની અસર ગુજરાતમાં વર્તાવાની શરુ થતાં મહત્વના પગલા પણ રાજ્યમાં ભરવામાં આવી રહ્યા છે. જેમાં NDRF અને SDRFની ટીમો ઉતારવામાં આવી છે. આ સિવાય પંજાબથી પણ ગુજરાતમાં કેટલીક ટીમોને બોલાવવામાં આવી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે “આ સિસ્ટમ 30મી સપ્ટેમ્બરે ગુજરાતના દરિયા કિનારે ઉત્તર અરબી સમુદ્ર સાથે જોડાય તેવી સંભાવના છે અને જે પછી આ સિસ્ટમ વધારે તેજ બનીને 24 કલાકમાં ઉત્તર અરબી સમુદ્ર તરફ આગળ વધે તેવી સંભાવના છે.”

ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવનાને જોતા રાજ્યમાં વિવિધ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. NDRFએ સ્થાનિક ટીવી સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, “હવામન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને 14 ટીમોને ડિપ્લોય કરવામાં આવી છે, 20 ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ સિવાય લો-લાઈન વિસ્તાર છે તેની સમિક્ષા કરીને જ્યાંથી નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની જરુર હોય તે અંગે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર સાથે વાત કરીને કામગીરી કરવામાં આવી રહી છે.” તેમણે આ વાતચીત દરમિયાન એ પણ જણાવ્યું કે તેમની ટીમ કુદરતી આપત દરમિયાન ઉભી થતી વિપદાને ઉભી થાય તો તેને પહોંચી વળવા માટે સજ્જ છે.

બંગાળની ખાડીથી ગુજરાત સુધી આવી રહેલું ડિપ્રેશન અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં આવ્યા બાદ ફરી એકવાર બુધવારે મોડી રાત્રે કે ગુરુવારે વહેલી સવારે વાવાઝોડાનું સ્વરુપ ધારાણ કરી શકે છે. આ પછી આ વાવાઝોડાને ‘શાહીન’ નામ મળશે તે પાકિસ્તાન તરફ આગળ વધી શકે છે.

 

Breaking News: Remnants of cyclonic storm ‘Gulab’ lay as a well-marked low pressure area over south Gujarat region and the adjoining Gulf of Khambhat at 8.30 am on Wednesday.

days, heavy rainfall hammered several parts of south Gujarat and Saurashtra region, and the IMD today predicted more widespread rain in the next two days for cyclone.

According to the latest forecast,cyclone live a few places in Amreli, Bhavnagar, Rajkot and Jamnagar districts of Saurashtra, as well as Anand, Bharuch are likely to receive heavy to very heavy rainfall with isolated extremely heavy rainfall during the next two days. Cyclonic storm: A well-marked low pressure area over south Gujarat is likely to intensify into a cyclonic storm, the India Meteorological Department (IMD) said on Wednesday. It asked fishermen not to venture into the Arabian Sea off the state coast and suggested total suspension of fishing activities till October 2.

In the last two days,cyclone in india,cyclone in odisha,cyclone in gujaratcyclone in gujarat,cyclone yasa heavy rainfall hammered several parts of south Gujarat and Saurashtra region, and the IMD today predicted more widespread rain in the next two days.

Cyclone In Gujarat Live : જીવંત પ્રસારણ જુઓ.

લાઈવ જુઓ

 

Zoom Earth Map : LIve

 

 

 

 


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *